ફેબ્રુવારી 23, 2025 2:27 પી એમ(PM)
તેલંગાણામાં ટનલમાં ફસાયેલા 8 શ્રમિકને બચાવવાની કામગીરીમાં ભારતીય સેના પણ જોડાઈ.
ભારતીય સેના તેલંગાણાના નાગર કુર્નુલ જિલ્લાના દોમાલા પેન્ટા ખાતે ટનલમાં ફસાયેલા 8 શ્રમિકને સલામત રીતે બહાર કાઢવા બચાવ કામગીરીમાં જોડાઈ છે. સિકંદરાબાદથી સેનાનું ઇજનેરી કાર્યદળ સ્થળ પર પહોં...