ફેબ્રુવારી 21, 2025 2:58 પી એમ(PM)
FIH હોકી પ્રો-લીગમાં, ભારતીય મહિલા ટીમ આજે જર્મની સામે રમશે
FIH હોકી પ્રો-લીગમાં, ભારતીય મહિલા ટીમ આજે જર્મની સામે રમશે. ઓડિશામાં ભુવનેશ્વરના કલિંગા હોકી સ્ટેડિયમમાં આ મેચ સાંજે સવા પાંચ વાગ્યે શરૂ થશે. સલીમા ટેટેની આગેવાની હેઠળની ભારતીય ટીમ પોઈન્ટ ટે...