ઓક્ટોબર 11, 2024 9:45 એ એમ (AM)
ભારત અને આસિયાન દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાના માન્ય સિદ્ધાંતોને અનરૂપ વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ અને સમુદ્રી સુરક્ષાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો
ભારત અને આસિયાન દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાના માન્ય સિદ્ધાંતોને અનરૂપ વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ અને સમુદ્રી સુરક્ષાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. આસિયાન-ભારત રાજદ્વારી ભાગીદારી મજબૂ...