નવેમ્બર 22, 2024 2:40 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાત બાદ સ્વદેશ આવવા રવાના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાત બાદ સ્વદેશ આવવા રવાના થયા છે. અગાઉ, ગયાનામાં નેશનલ કલ્ચરલ સેન્ટર ખાતે ભારતીય સમુદાય ને સંબોધતા શ્રી મોદીએ ભારપૂર્વક જણા...