ડિસેમ્બર 10, 2024 10:07 એ એમ (AM)
પ્રતિષ્ઠિત નૉબેલ પારિતોષિક પુરસ્કાર સમારોહની ઉજવણી અંતર્ગત આજે અમદાવાદના સાયન્સ સિટી, પાટણ, રાજકોટ, ભુજ અને ભાવનગરના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આઉટરીચ કાર્યક્રમ યોજાશે
પ્રતિષ્ઠિત નૉબેલ પારિતોષિક પુરસ્કાર સમારોહની ઉજવણી અંતર્ગત આજે અમદાવાદના સાયન્સ સિટી, પાટણ, રાજકોટ, ભુજ અને ભાવનગરના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આઉટરીચ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમોમ...