સપ્ટેમ્બર 17, 2024 2:52 પી એમ(PM)
નૌકાદળ કમાન્ડો સંમેલન 2024ના બીજા સંસ્કરણનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ
નૌકાદળ કમાન્ડો સંમેલન 2024ના બીજા સંસ્કરણનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ થયો છે. તે ઉચ્ચસ્તરીય દ્વીવાર્ષિક સંમેલન છે, જે નૌકાદળના કમાન્ડરો વચ્ચે મહત્વપૂર્ણ કુટનૈતિક, સંચાલન અને વહીવટીય મુદ્દા...