ઓક્ટોબર 16, 2024 2:29 પી એમ(PM)
નાણા અને કૉર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન આજથી મેક્સિકૉ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રવાસે જશે
નાણા અને કૉર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન આજથી મેક્સિકૉ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રવાસે જશે.તેઓ આવતીકાલથી 20 ઑક્ટોબર સુધી મેક્સિકૉના “સિલિકૉન વેલી” ગુઆડાલજરા ખાત...