ઓક્ટોબર 16, 2024 2:03 પી એમ(PM)
હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈની આવતીકાલે શપથગ્રહણ કરશે
હરિયાણામાં આજે નવી સરકારની રચના માટેની પ્રક્રિયા શરૂ થશે.રાજ્યમાં ભારતીય જનતા પક્ષે સતત ત્રીજી વખત સરકાર બનાવી રહી છે.કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યકારી મુખ્...