સપ્ટેમ્બર 12, 2024 2:13 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જોધપુરમાં તરંગ શક્તિ ક્વાયતનું નિરીક્ષણ કર્યું
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતના ત્રણેય સેન્ય વડાઓ સાથે રાજસ્થાનના જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે ચાલી રહેલ તરંગ શક્તિ કવાયતનું નિરીક્ષણ કર્યું.આ પ્રસંગે રાજનાથ સિંહે જણાવ્યું કે,આ કવાયતન...