ઓક્ટોબર 16, 2024 2:14 પી એમ(PM)
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે વિશ્વના કુલ ડિજિટલ વ્યવહારોમાંથી 46 ટકા ભારતમાં થાય છે
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે વિશ્વના કુલ ડિજિટલ વ્યવહારોમાંથી 46 ટકા ભારતમાં થાય છે.આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય 6G સિમ્પોઝિયમના ઉદ્ઘાટન સ...