ઓક્ટોબર 9, 2024 8:39 એ એમ (AM)
ફુડ સેફ્ટી પખવાડિયામાં પ્રથમ ચાર દિવસમાં ખાદ્ય પદાર્થોના ચેકિંગની ઝૂંબેશમાં 1 કરોડ 73 લાખથી વધુનો 32 હજાર કિલો જથ્થો જપ્ત કરાયો
3 ઓકટોબરથી શરૂ થયેલા ફુડ સેફ્ટી પખવાડિયામાં પ્રથમ ચાર દિવસમાં ખાદ્ય પદાર્થોના ચેકિંગની ખાસ ઝૂંબેશમાં 1 કરોડ 73 લાખથી વધુનો ૩૨,૦૦૦ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ...