માર્ચ 26, 2025 7:01 પી એમ(PM)
કોલસા મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં વાણિજ્યિક કૉલસા ખાણની હરાજીના 12મા તબક્કાનો પ્રારંભ કરાશે
કોલસા મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં વાણિજ્યિક કૉલસા ખાણની હરાજીના 12મા તબક્કાનો પ્રારંભ કરાશે. સૂચિત ખાણોમાંથી 13 કોલસા ખાણની સંપૂર્ણપણે તપાસ થઈ ગઈ છે. જ્યારે 12 ખાણની આંશિક તપાસ કરવ...