સપ્ટેમ્બર 20, 2024 2:35 પી એમ(PM)
કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું છે કે, તિરુપતિ મંદિરમાં લાડુમાં પશુની ચરબી હોવાનો મુદો ગંભીર છે
કેન્દ્રીય ખાધ્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, તિરૂપતિ મંદિરના લાડુમાં પશુઓની ચરબી હોવાની વાત એ ખૂબ ગંભીર મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ મુદ્દ...