માર્ચ 5, 2025 6:20 પી એમ(PM)
જામનગરના લાખાબાવળ ગામમાં થયેલા ઘેટાં-બકરાંના મૃત્યુ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પશુપાલકોની મુલાકાત લીધી
જામનગરના લાખાબાવળ ગામમાં થયેલા ઘેટાં-બકરાંના મૃત્યુ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પશુપાલકોની મુલાકાત લીધી હતી. શ્રી પટેલે પશુપાલન અને વનવિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય કામગીરી કર...