જાન્યુઆરી 24, 2025 2:11 પી એમ(PM)
ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચ ઇજાગ્રસ્ત થતાં જર્મનીના એલકઝાન્ડર ઝેવરેવ પુરુષો સિંગલ્સની ફાઇનલમાં
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં, બીજા ક્રમાંકિત જર્મન ખેલાડી એલેક્ઝાન્ડર ઝેવરેવે પુરુષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે મેલબોર્નના રોડ લેવર એરેના ખાતેની તેમની સેમિફાઇનલ મેચ દરમિયાન સાત...