સપ્ટેમ્બર 1, 2024 8:24 પી એમ(PM)
બિહારમાં, ભૂતપૂર્વ મંત્રી અને વરિષ્ઠ આરજેડી નેતા શ્યામ રજક આજે પટનામાં એક કાર્યક્રમમાં સત્તાધારી પક્ષ JD(યુ)માં સત્તાવાર રીતે જોડાયા હતા.
બિહારમાં, ભૂતપૂર્વ મંત્રી અને વરિષ્ઠ આરજેડી નેતા શ્યામ રજક આજે પટનામાં એક કાર્યક્રમમાં સત્તાધારી પક્ષ JD(યુ)માં સત્તાવાર રીતે જોડાયા હતા. 22મી ઓગસ્ટે તેમણે આરજેડી છોડી હતી અને મહાસચિવ પદ પરથી...