માર્ચ 19, 2025 6:28 પી એમ(PM)
ગયા વર્ષે સરકારે સટ્ટા અને જુગારની એક હજાર 97 જેટલી વેબસાઇટો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ઓનલાઇન જુગાર પ્રવૃત્તિઓને ડામવામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, ગયા વર્ષે સરકારે સટ્ટા અને જુગારની એક હજાર 97 જેટલી વેબસાઇટો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ઓનલાઇન જુગાર પ્...