જાન્યુઆરી 20, 2025 1:52 પી એમ(PM)
વિશ્વ આર્થિક મંચ-WEF ની 55મી વાર્ષિક બેઠક આજથી સ્વિત્ઝર્લેન્ડના દાઓસમાં શરૂ થશે
વિશ્વ આર્થિક મંચ-WEF ની 55મી વાર્ષિક બેઠક આજથી સ્વિત્ઝર્લેન્ડના દાઓસમાં શરૂ થશે. પાંચ દિવસની આ બેઠકમાં સમાવેશી વૃધ્ધિ અને ડિજિટલ ક્રાંતિનાં ભારતનાં મોડેલને રજૂ કરાશે.ભારતીય પ્રતિનિધિમંડળનુ...