ડિસેમ્બર 28, 2024 5:40 પી એમ(PM)
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે. કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન એકાએક તાપમાનનો પારો છ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો છે. ક...