નવેમ્બર 21, 2024 9:47 એ એમ (AM)
રાષ્ટ્રીય જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ વેવ્ઝ રજૂ કર્યું
રાષ્ટ્રીય જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ વેવ્ઝ રજૂ કર્યું છે. ગઈકાલે ગોવામાં 55મા ભારત આંતરરાષ્ટ્રીય મહોત્સવના ઉદઘાટન સમારોહમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ડ...