ડિસેમ્બર 28, 2024 6:08 પી એમ(PM)
ઉત્તરાખંડ: ચમોલી સહિત ઉંચાઇવાળા ઘણા વિસ્તારોમાં હિમવર્ષા
ઉત્તરાખંડના પીઠોરાગઢ, ઉત્તરકાશી, ચમોલી સહિત ઉંચાઇવાળા ઘણા વિસ્તારોમાં આજે હિમવર્ષા થઈ છે. ઉત્તરાખંડના મેદાની પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ ઘણી જગ્યાએ થયો છે. આના પરિણામે સમગ્ર ઉત્તરાખંડમા...