ડિસેમ્બર 28, 2024 7:12 પી એમ(PM)
વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે અમેરિકામાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર બનનાર માઇક્લ વોલ્ટજ સાથે અમેરિકામાં મંત્રણા કરી
વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે અમેરિકાના પ્રતિનિધિ અને અમેરિકાની નવી સરકારમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર બનનાર માઇક્લ વોલ્ટજ સાથે અમેરિકામાં મંત્રણા કરી છે. સોશ્યલ મીડિયા ઉપર આપેલા સંદેશ...