ફેબ્રુવારી 9, 2025 8:28 એ એમ (AM)
UPSCએ સિવિલ સેવા માટે અરજીની તારીખ 18 ફેબ્રુઆરી સુધી લંબાવી છે.
UPSCએ સિવિલ સેવા માટે અરજીની તારીખ 18 ફેબ્રુઆરી સુધી લંબાવી છે. સિવિલ સેવા અને ભારતીય વન સેવા પ્રારંભિક 2025 પરીક્ષા માટે અગાઉ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી હતી જે લંબાવીને 18 ફેબ્રુઆ...