જાન્યુઆરી 14, 2025 9:05 એ એમ (AM)
આવતી કાલે યોજાનાર UGC-NET ડિસેમ્બર 2024 ની પરીક્ષા, મુલતવી રાખવામાં આવી છે.
UGC-NET ડિસેમ્બર 2024 ની પરીક્ષા, જે આવતીકાલે યોજાવાની હતી, તેને મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. એક નિવેદનમાં, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, તેમને પોંગલ, મકરસં...