ડિસેમ્બર 10, 2024 8:20 પી એમ(PM)
UGCએ આવતા વર્ષથી અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટમાં ફેરફારોની જાહેરાત કરી
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ આવતા વર્ષથી અંડરગ્રેજ્યુએટ (UG) અને અનુસ્નાતક (PG) પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET)માં ફેરફારોની જાહેરાત કરી છે. કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટે...