ડિસેમ્બર 14, 2024 3:22 પી એમ(PM)
મહેસાણા: ધ્રુવી ચૌધરીએ જુડોની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો
અગરતલા ત્રિપુરા ખાતે રાષ્ટ્રીય કક્ષાની અંડર 17 બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લાના વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી ધ્રુવી ચૌધરીએ 52 કિલોગ્રામ જુડોની સ્પર...