ડિસેમ્બર 28, 2024 1:57 પી એમ(PM)
પૂર્વ મેક્સિકો: ટ્રેલર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, આઠ લોકોના મોત
પૂર્વ મેક્સિકોમાં ટ્રેલર ટ્રક સાથે એક પેસેન્જર બસનો અકસ્માત થતાં લગભગ આઠ લોકોના મોત થયા છે. જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. પ્રાદેશિક ફરિયાદીની કચેરીએ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. ...