જાન્યુઆરી 31, 2025 2:57 પી એમ(PM)
પુરુષોના ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે
પુરુષોના ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. 5 મેચની શ્રેણીમાં ભારત 2-1 થી આગ...