ઓક્ટોબર 12, 2024 8:50 એ એમ (AM)
ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 મેચ આજે સાંજે હૈદરાબાદ ખાતે રમાશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 ક્રિકેટ મેચ આજે હૈદરાબાદમાં રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ શ્રેણીમાં બે-શૂન્યથી આગળ છે. દિલ્હીમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે બાં...