ડિસેમ્બર 28, 2024 6:55 પી એમ(PM)
ગુજરાતના નાગરિકો રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર મૌખિક ફરિયાદ નોંધાવી શકશે
25 ડિસેમ્બર સુશાસન દિવસના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને ઉપયોગી થાય તે માટે સીએમઓની વેબસાઇટ પર “રાઇટ ટુ સીએમઓ” માટે સ્પીચ ટુ ટેકસ્ટ સુવિધાને સજ્જ કરનાર SWAR પ્લેટફોર્મનો શુ...