ડિસેમ્બર 28, 2024 3:43 પી એમ(PM)
આવતીકાલે યોજાશે કંડક્ટરની પરીક્ષા, ST વિભાગે કરી મહત્ત્વપૂર્ણ જાહેરાત
રાજ્યમાં આ રવિવારે કંડક્ટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા અનુસૂચિત જાતિ- SC અને અનુસૂચિત જનજાતિ- STના ઉમેદવારોને આવવા જવા માટે ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા વ...