જુલાઇ 27, 2024 3:05 પી એમ(PM)
ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી અને SRPને ભરતીમાં પ્રાથમિકતા આપવાના નિર્ણયને આવકાર્યો હતો
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી અને રાજ્ય અનામત પોલીસ દળ – SRPને ભરતીમાં પ્રાથમિકતા આપવાના નિર્ણયને આવકાર્યો હતો. તાપીના સોનગઢ ખાતે “એક પેડ માં ...