જાન્યુઆરી 15, 2025 7:21 પી એમ(PM)
ભારતે આયર્લેન્ડને 304 રનથી હરાવીને તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી
મહિલા ક્રિકેટમાં, ભારતે આજે ગુજરાતના રાજકોટમાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીની ત્રીજી વનડેમાં આયર્લેન્ડને 304 રનથી હરાવીને તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી. ભારતે શ્રેણી 3-0થી જીતી લીધી. ...