ઓક્ટોબર 27, 2024 9:39 એ એમ (AM)
સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ આજથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે
સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ આજથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે તેમનાં પત્ની બેગોના ગોમેઝ પણ આવશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે શ્રી સાન્ચેઝની આ પ્રથમ ભ...