જાન્યુઆરી 15, 2025 1:50 પી એમ(PM)
માર્શલ લૉની જાહેરાત બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યેઓલની ધરપકડ
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ, યેઓલની પોલીસે ધરપકડ કરી હતી. ગયા મહિને ટૂંકા ગાળા માટે માર્શલ લૉની જાહેરાત બાદ, વિવાદ જગાવનારા રાષ્ટ્રપતિ યૂન સુક-યેઓલને, બુધવારે સવારે પોલીસે કસ્ટડીમાં લીધા હ...