ઓક્ટોબર 30, 2024 10:02 એ એમ (AM)
નામ, અટક અને જન્મતારીખમાં સુધારા અંગે સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા વધુ 2 નવી સેવાનો સમાવેશ
સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં સર્જાતી વિસંગતતાઓને દૂર કરવા રાજ્ય સરકારે નવું પગલું ભર્યું છે. હવે વ્યક્તિના નામ, અટક અને જન્મતારીખમાં સુધારા અંગે સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા વધુ 2 નવી સે...