ઓક્ટોબર 11, 2024 7:26 પી એમ(PM)
મહાદેવ બેટિંગ એપ કૌભાંડ કેસના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની ધરપકડ
સત્તાવાળાઓએ મહાદેવ બેટિંગ એપ કૌભાંડ કેસના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની આજે દુબઈમાં ધરપકડ કરી છે. ભારતના એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા ગયા વર્ષે જારી કરાયેલી રેડ કોર્નર નોટિસના આધારે સૌરભ ચંદ...