ડિસેમ્બર 14, 2024 3:01 પી એમ(PM)
જૂનાગઢ: ઓલ ઇન્ડિયા ટેકસ પ્રેક્ટિસનરનું 27મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું
જૂનાગઢમાં આજે ઓલ ઇન્ડિયા ટેકસ પ્રેક્ટિસનરનું 27મું રાષ્ટ્રીય અધિવેશન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભૂયાનના પ્રમુખ સ્થાને યોજાઈ ગયું. જૂનાગઢના કરવેરાના સલાહકાર સમીર જાનીની રાષ્ટ્રીય પ્રમ...