જાન્યુઆરી 26, 2025 5:39 પી એમ(PM)
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે, તેમના સમકક્ષ પેની વોંગને ‘ઓસ્ટ્રેલિયા દિવસ’ પર અભિનંદન પાઠવ્યા
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે, તેમના સમકક્ષ પેની વોંગને 'ઓસ્ટ્રેલિયા દિવસ' પર અભિનંદન પાઠવ્યા. ઓસ્ટ્રેલિયા દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. જે 1778માં બ્રિટનના યુનિયન ધ્વજ સાથે સિડની પ...