જાન્યુઆરી 26, 2025 2:54 પી એમ(PM)
રાજ્ય સહિત દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી
રાજ્ય સહિત દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ખેડા જિલ્લાનાં કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણ...