ડિસેમ્બર 28, 2024 1:40 પી એમ(PM)
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આજે વરસાદની સંભાવના
ગુજરાત, મહારાષ્ટ્ર, મરાઠવાડા સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં અને રાજસ્થાન, વિદર્ભમાં આજે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે મધ્યપ્રદેશમાં વાવાઝોડા સાથે કરાં પડવાન...