ઓક્ટોબર 6, 2024 2:18 પી એમ(PM)
પશ્ચિમ બંગાળ: મહિલા ડૉકટર પર દુષ્કર્મ મામલે ડૉક્ટર અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર
પશ્ચિમ બંગાળમાં, આર જી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના સંદર્ભમાં છ જુનિયર ડૉક્ટરોએ અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરી છે. આ ડોકટરોએ કહ્યું છે કે, તેઓ દર્દીઓની સારવાર ચાલ...