નવેમ્બર 9, 2024 6:37 પી એમ(PM)
પંજાબ: FCI અને સંગ્લન સરકારી સંસ્થાઓએ 120 લાખ મેટ્રીક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી
કેન્દ્ર સરકારના ભારત અન્ન નિગમ–FCI અને સંગ્લન સરકારી સંસ્થાઓએ પંજાબમાં લઘુત્તમ ટેકાના ભાવે તાજેતરમાં 120 લાખ મેટ્રીક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્ય...