એપ્રિલ 26, 2025 7:25 એ એમ (AM)
આવતીકાલે પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમ રજૂ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 121મી કડી હશે. હિન્દી...