જાન્યુઆરી 26, 2025 6:15 પી એમ(PM)
રાજ્યભરમાં આન, બાન, શાન સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી
અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને ઈસનપુર ખાતે ધ્વજવંદન કર્યું હતું. આકાશવાણીમાં પણ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આકાશવાણી અમદાવાદનાં DDG અને હેડ ઓફ ઓફિસ શ્રી એલ.એન. ચૌહાણે ધ્વજવંદન ક...