જાન્યુઆરી 15, 2025 7:45 પી એમ(PM)
ભારત અને શ્રીલંકા વચ્ચે વિકાસ ભાગીદારીને મજબૂત બનાવવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર
ભારત અને શ્રીલંકાએ, બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારીને મજબૂત બનાવતા, શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતના પોલીસ સ્ટેશનોને 80 સિંગલ કેબ સપ્લાય કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી કરાર પર ...