ડિસેમ્બર 28, 2024 3:26 પી એમ(PM)
જૂનાગઢ: પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલય દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન
જૂનાગઢના લોઢીયા વાડી ખાતે આજે પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલય દ્વારા અંધ દીકરી માટે ઓપન ગુજરાત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે લ...