એપ્રિલ 27, 2025 9:23 એ એમ (AM)
ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની NIAને સોંપી
ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે. અગાઉ, NIA ટીમે આતંકવાદી હુ...