ડિસેમ્બર 24, 2024 8:01 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો-NCRB સાથે ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો-NCRB સાથે ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, શ્રી શાહે એનસીઆરબ...