જાન્યુઆરી 26, 2025 2:59 પી એમ(PM)
અમરેલી: વિદ્યાસભા પરિસરમાં 15માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી
અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી સ્થિત વિદ્યાસભા પરિસરમાં 15માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મતદાનથી વિશેષ કંઈ નથી, હું અ...